સેન્ટર એક કામ અનેક
કેવલઓનલાઈનનો સંપર્ક કરવા બદલ આભાર! કૃપા કરીને અમને જણાવો કે અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ🥰😘
"100% વિશ્વાસુ સેન્ટર કેવલઓનલાઈન"
- લાંબી લાઈનોમાંથી છૂટકારો
- અરજીઓનું ઝડપી પ્રોસેસિંગ
- સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી છુટકારો
- ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશનું મહત્વનું પરિબળ
- ઓનલાઈન પેમેન્ટની સુવિધા
- ત્વરિત તથા સચોટ સર્વિસ
- છેવાડાના ગામ સુધી સેવાઓ પ્રદાન કરતું સ્થળ
- અદ્યતન ટેક્નોલોજી સાથે સુસંગત સાધનો, શિક્ષણ તથા આરોગ્યની સેવાઓ ઓનલાઈન, ખેડૂતો માટે આશીર્વાદરૂપ
અમારી સુવિધાઓ
ચુંટણીકાર્ડ
પાનકાર્ડ
લર્નર/ડ્રાઈવિંગલાઈસન્સ
પીએફ
ઉદ્યમ આધાર
પાસપોર્ટ
કુંવરબાઈનું મામેરું
ટિકીટ બુકિંગ
ગેસ, વીજળી, મોબાઈલ બિલ
પીએફ
ઉદ્યમ આધાર
પાસપોર્ટ
આથી વધુ સુવિધાઓ
અમારી સુવિધાઓ
આધારકાર્ડ નંબર થી pdf
આધારકાર્ડ નંબર થી ડિટેલ
EID થી આધારકાર્ડ નંબર
EID થી આધારકાર્ડ pdf
પાનકાર્ડ નંબર થી આધારકાર્ડ નંબર
નામ અને મોબાઇલ નંબર થી આધારકાર્ડ pdf
આધારકાર્ડ નંબર થી આધારકાર્ડ pdf
match dup થી આધારકાર્ડ નંબર
match dup થી આધારકાર્ડ pdf
આધારકાર્ડ pvc ઓડર
આધારકાર્ડ એડ્રેસ ચેન્જ (મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ)
આધારકાર્ડ અપડેટ (મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ)
ચુટણીકાર્ડ ઓરીજનલ પીડીએફ ડાઉનલોડ
ચુટણીકાર્ડ ઓડર pvc કાર્ડ
ચુટણીકાર્ડ અપડેટ
ચુટણીકાર્ડ ફોટો અપડેટ
ચુટણીકાર્ડ મોબાઈલ નંબર લિંક
ચુટણીકાર્ડ નંબર થી ડિટેલ
ચુટણીકાર્ડ ખોવાઈ ગયેલ શોધી આપશુ
ચુટણીકાર્ડ નવુ બનાવી આપશુ
આધારકાર્ડ નંબર થી પાનકાર્ડ નંબર
પાનકાર્ડ નંબર થી પાનકાર્ડ ડુપ્લીકેટ પીડીએફ
પાનકાર્ડ નંબર થી ઓરીજનલ પીડીએફ
પાનકાર્ડ મા મોબાઈલ નંબર અપડેટ
પાનકાર્ડ મા gmail id અપડેટ
પાનકાર્ડ મા ફોટો અને સિગ્નેચર અપડેટ
પાનકાર્ડ pvc ઓડર
પાનકાર્ડ એડ્રેસ ચેન્જ
પાનકાર્ડ સુધાર
RC PVC PDF
RC ORIGINAL PDF FORMAT
RC DETAILS
CHASSIS TO VEHICLE FIND
ENGINE NO FIND
CHASSIS NO FIND
POLLUTION FIND
CHALLAN FIND
ડ્રાઈવિંગલાયસન્સ નવુ કાઢી આપશુ
ડ્રાઈવિંગલાયસન્સ PRINT
ડ્રાઈવિંગલાયસન્સ ઓરીજનલ પીડીએફ
ડ્રાઈવિંગલાયસન્સ ડુપ્લીકેટ પીડીએફ
ડ્રાઈવિંગલાયસન્સ નંબર થી ડિટેલ
ડ્રાઈવિંગલાયસન્સ એડવાન્સ PDF
આધારકાર્ડ Pdf થી ડ્રાઈવિંગલાયસન્સ નંબર
ડ્રાઈવિંગલાયસન્સ રીન્યુ
રેશનકાર્ડ નંબર થી આધારકાર્ડ નંબર
આધારકાર્ડ નંબર થી રેશનકાર્ડ નંબર
મોબાઇલ નંબર રિચાર્જ
લાઈટબીલ
મોબાઈલ નંબર બીલ
ફાસ્ટ ટેગ રિચાર્જ
axis bank account opening
બધી લોન સુવિધાઓ
ઈ-શ્રમ કાર્ડ
pm vishwakarma
Data recover
કુંવરબાઈ નુ મામેરુ ફોર્મ ભરી આપશુ
આધાર ઉધમ
ઈ નિર્માણ કાર્ડ
ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઓડર
પીએફ ને લગતુ તમામ કામ
passport સેવા
Tatkal train ticket booking
itr ભરી આપશુ
દરેક વાહન વિમા પોલીસી
ABC કાર્ડ
ખેતીવાડી ના દરેક પ્રકાર ના ફોર્મ
જમીન રેકોર્ડ ડાઉનલોડ કરી આપીશુ
Gst નંબર find
આભા કાર્ડ
pm kisan સન્માન નિધિ
અર્જન્ટ પાસપોર્ટ સાઈઝ ફોટા
દરેક પ્રકારના pvc કાર્ડ
દરેક પ્રકાર ના ઓનલાઈન ફોર્મ ભરી આપશુ
અમારા સંતુષ્ટ ગ્રાહકો
એક નજર અમારા કામથી સંતુષ્ટ થયેલા
માનવંતા ગ્રાહકોના પ્રતિભાવો તરફ
અમારા સંપર્ક પહેલા
- પરેશાન થતો ગ્રાહક
- સરકારી કચેરીના અગણિત ધક્કા
- લાંબી લાઈનોમાં ઊભા રહેવું
- વારંવાર ફરીયાદો છતાં યોગ્ય સર્વિસ ન મળવી
- વચનબધ્ધતા અને વિશ્વાસનો અભાવ
- લાંબા સમય સુધી રાહ જોવા છતા સર્વિસની ખરાબ ગુણવત્તા
- અપૂરતું માર્ગદર્શન
અમારી સાથેના સંપર્ક પછી
- સંતુષ્ટ ગ્રાહક
- સરળ પ્રક્રિયા
- ત્વરિત નિરાકરણ
- સમયસર સર્વિસ
- વિશ્વસનીય સેવા
- સચોટ અને ગુણવત્તાસભર કામ
- યોગ્ય માર્ગદર્શન
Meet The Founder
Dhamecha Navghanbhai
હું નવઘણ ધામેચા, CSC (કોમન સર્વિસ સેન્ટર) ના VLE તરીકે મોરબી જિલ્લામાં છેલ્લા ૪ વર્ષથી કાર્યરત છું.
હું એક વિશ્વાસુ, ઉત્સાહી અને સકારાત્મક વ્યક્તિ છું કે જે મોરબીમાં કાર્યરત હોવાની સાથે સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું.
એક CSC VLE તરીકે હું ગામડાના છેવાડાના લોકો સુધી સરકારી તેમજ અર્ધસરકારી તમામ સેવાઓ અને ટેકનોલોજી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું. જેનાથી દરેક વ્યક્તિને ઉપયોગી એવી સેવાઓ તેમના રોજીંદા જીવનમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.”
“મારું મુખ્ય હેતુ છે કે હું ઉપલબ્ધ થતી તમામ સેવાઓને સરળતાથી અને વિશ્વસનીય રીતે પ્રદાન કરું, જે દરેક વ્યક્તિ માટે લાયકાત, સેવા અને ટેકનોલોજીનો માર્ગ ખુલ્લો કરે.”
હું ગ્રાહકને પ્રાપ્ય તમામ સેવાઓનું તકનીકી જ્ઞાન તેમજ એને સુસંગત એવા ઉપકરણોથી સજ્જ ઓફિસ પણ ધરાવું છું જેમાં આવનાર તમામ ગ્રાહક મિત્રોને હ્રદયપૂર્વક આવકારું છું.
“આપના પ્રશ્નો, સલાહ-સૂચનો અને માર્ગદર્શન માટે હું હંમેશાં તત્પર છું તથા સદૈવ આપની મદદ કરવા માટે પણ કટિબધ્ધ છું.”